BBC News, ગુજરાતી - સમાચાર

 દિલ્હી યુનિવર્સિટી બાદ જેએનયુએ પણ કહ્યું, ‘વિદ્યાર્થીઓ જો જંતર-મંતર ગયા તો થશે કાર્યવાહી’

Live,
દિલ્હી જંતર-મંતર: દિલ્હી યુનિવર્સિટી બાદ જેએનયુએ પણ કહ્યું, ‘વિદ્યાર્થીઓ જો જંતર-મંતર ગયા તો થશે કાર્યવાહી’

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને અને શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા લોકોને દિલ્હીના જંતર-મંતર પર કોઈ પણ પ્રદર્શનો કે દેખાવોની પ્રવૃત્તિઓથી બચીને રહેવાની સલાહ આપી છે. આ પહેલાં દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હેતું કે તેઓ જંતર-મંતર પર યોજીત પ્રદર્શનમાં સામેલ થવાથી દૂર રહે. દિલ્હી યુનિવર્સિટીના આ નિર્દેશ બાદ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ‘ધમકી’ ન આપી શકાય.

શૉર્ટ વીડિયો છોડો અને આગળ વધો

શૉર્ટ વીડિયો

  • ગુજરાત , વરસાદ, ચોમાસું, વલસાડ, સુરત, બીબીસી ગુજરાતી, નવસારી, અમદાવાદ, gujarat rain, monsoon, navsari, ahmedabad, surat
  • Delhi, jantar mantar protest, દિલ્હી જંતરમંતર, વિરોધ પ્રદર્શન, બીબીસી ગુજરાતી
  • દિલ્હી  જંતરમંતર, સીજેપી પ્રદર્શન, બીબીસી ગુજરાતી, Delhi, Jantar MAntar Protest
  • વલસાડ, ચોમાસું, નવસારી, બીબીસી ગુજરાતી,
  • નવી દિલ્હીના જંતરમંતર, નેહા બોરા, બીબીસી
  • કૉક્રોચ જનતા પાર્ટી, બીબીસી, ગુજરાતી
  • ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા
  • ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ.
  • સોનમ વાંગચુકનાં પત્ની, ગીતાંજલિ અંગમો, બીબીસી, ગુજરાતી
  • E20 પેટ્રોલ
BBc Gujarati TV

Live,
LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો

દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.

ભારત/વિદેશ

પૉડકાસ્ટ : દુનિયા જહાન

આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

બીબીસી વિશેષ

બીબીસી ગુજરાતી વૉટ્સઍપ પર

ગુજરાત રિપોર્ટ

બીબીસી ગુજરાતી ઍક્સપ્લેનર

દૃષ્ટિકોણ

હેલ્થ

વીડિયો રિપોર્ટ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ