You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદના જુહાપુરમાં વરસાદ પછી કેવી સ્થિતિ છે?
અમદાવાદના જુહાપુરમાં વરસાદ પછી કેવી સ્થિતિ છે?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં, પણ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ અપાઈ છે. તેમજ સરકારે લોકોને અપીલ કરી છે કે તેમણે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન