You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
સોનમ વાંગચુક અને કૉક્રોચ જનતા પાર્ટી વચ્ચે અંતર આવ્યું છે? નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહ્યા છે સવાલ
ગુરુવારે મધરાતે સોનમ વાંગચુકે તેમના ઉપવાસ તોડ્યા અને સરકારના બે મંત્રીઓ દ્વારા તેમને પારણા કરાવવામાં આવ્યા હતા, જ્યારે આ તરફ, પોલીસ ઉપર દેખાવકારો સામે પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
જંતર-મંતર : રીલ્સ, મીમ્સ અને રાજકારણનું મિલન, લાઠીચાર્જ અને ટિયર ગૅસ વચ્ચે Gen Zનો વિરોધ કરવાનો નવો અંદાજ
દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થાના મામલે યુવાનો વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે, પરંતુ તેમાં તેઓ સોશિયલ મીડિયાનો પણ બહુ રસપ્રદ રીતે ઉપયોગ કરે છે.
એક હજાર દીનારની રોટલી અને માનવમાંસનું વેચાણ: એ દુકાળ જેણે એક ખલીફાને મહેલનો સામાન વેચવા મજબૂર કરી દીધા
સદીઓ પહેલાં દુનિયાએ એક એવો દુકાળ જોયો હતો જેમાં ઇજિપ્તમાં લોકો ભૂખમરાના કારણે માનવમાંસ ખાવા મજબૂર બન્યા હતા.
ગુજરાતમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, લોકોને સાયરન સાથે મોબાઇલ એલર્ટ મોકલાયા
ગુજરાતમાં 23 જુલાઈએ રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે અને કેટલીક જગ્યાએ આ વરસાદ આફત લઈને આવ્યો હતો. તો હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારતના બંધારણમાં અપાયેલો વિરોધ કરવાનો અધિકાર શું છે, નાગરિકો વિરોધ કરવા ઉપરાંત શું કરી શકે?
કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનને કારણે વિરોધ કરવાનો અધિકાર અને તે સંબંધી નિયમો વિશે ફરીથી ચર્ચા થઈ રહી છે.
પુરુષોના પગના વાળ મામલે ટોક્યોમાં કેમ થઈ રહ્યો છે વિવાદ
આ ઉનાળામાં તાપમાન વધવાની સાથે, જાપાનના પુરુષો કામના સ્થળે પહેલાં કરતાં વધુ પગ દેખાડવાનું પસંદ કરી રહ્યા છે.
રાજકુમાર રાવ મુંબઈમાં શાહરુખ ખાનના ઘરની બહાર કેમ બેસી રહેતા હતા?
સ્કૂલના સમયથી જ નાટકોનો જે સિલસિલો શરૂ થયો તે કૉલેજમાં થિયેટર, એફટીઆઈઆઈમાં સિનેમાનો અભ્યાસ અને પછી ફિલ્મોમાં લીડ ઍક્ટર બનવા સુધી ચાલુ છે. રાજકુમાર રાવ આની ક્રેડિટ શાહરુખખાનને પણ આપે છે.
બાળકનો જન્મ થયો અને માતાની યાદશક્તિ જતી રહી, પુત્ર અને પતિ પારકા બની ગયા
"બહારથી જોતા મારી ગર્ભાવસ્થામાં કોઈ જ સમસ્યા દેખાતી નહોતી. ત્યારે મારી ઉંમર પણ ઘણી ઓછી હતી. શારીરિક રીતે પણ હું સંપૂર્ણ સ્વસ્થ હતી. છતાં શરૂઆતથી જ મને સતત એવી અજબ લાગણી થતી હતી કે કંઈક તો બરાબર નથી. એ શંકા મારો પીછો જ છોડતી નહોતી." કંઈક ખોટું થવાનું છે એવી લાગણી લેખિકા સમીના અલીને બાળપણથી જ સતાવતી હતી.
ગુજરાતમાં સાત દિવસ ભારે : હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ
મંગળવારની સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ત્યાર પછી વલસાડના જ નાનાપોંઢામાં 11 ઇંચ, નવસારીના ચિખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે.
દોઢ કરોડમાં ફક્ત એક વાર થાય એવી પ્રસૂતિ, એક મહિલાને ચાર બાળકીઓ જન્મી
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ કરીને 'અત્યંત જોખમી' પ્રેગનન્સીમાં ચાર જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ