'મને ટાઇફૉઇડ થયો છે, પણ...' અભિજિત દીપકેએ શું જાહેરાત કરી?
'મને ટાઇફૉઇડ થયો છે, પણ...' અભિજિત દીપકેએ શું જાહેરાત કરી?
પ્રકાશિત
અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેને ટાઇફૉઇડ થયો હોવાની માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે લડત ચાલુ રહેશે'
બીજી તરફ મોદી સરકારની કેન્દ્રીય કૅબિનેટે પેપર લીક સંદર્ભે બિલ મંજૂર કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



