Sonam Wangchuk એ વીડિયો પોસ્ટ કરીને કઈ વાતે આક્રોશ ઠાલવ્યો

Sonam Wangchuk એ વીડિયો પોસ્ટ કરીને કઈ વાતે આક્રોશ ઠાલવ્યો
પ્રકાશિત

મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે એક વીડિયો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. સોનમ વાંગચુકે પોતની થઈ રહેલી આલોચના પર કહ્યું, 'મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી'.

સોનમ વાંગચુકે તેના સંદેશમાં શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન