વડોદરા: તળાવ છલકાયું, તો લોકોના ઘરોમાં પાણીની સાથે સાપ ઘૂસી ગયા

વડોદરા: તળાવ છલકાયું, તો લોકોના ઘરોમાં પાણીની સાથે સાપ ઘૂસી ગયા
પ્રકાશિત

પાણીમાં ચાલતો સાપ દેખાઈ રહ્યો છે તે કોઈ નદી નાળાનાં દૃશ્યો નથી પણ લોકોનાં ઘરનાં દૃશ્યો છે. ભારે વરસાદના કારણે વડોદરાના ભાયલી ગામનું તળાવ છલકાઈ ગયું હતું. અને તેનાં પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયા હતા.

આ પાણી સાથે સાંપ, નોળિયા અને માછલીઓ પણ તણાઈ આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન